Privacy Policy

ૐ સદ્ભાવના ટ્રસ્ટ આ વેબસાઈટ પર મેળવેલ માહિતી (નામ, ઈમેલ, ફોન, ફોર્મ ડેટા) ફક્ત સંપર્ક અને સેવા હેતુ માટે જ ઉપયોગમાં લેશે, અને કોઈપણ ત્રીજા પક્ષ સાથે શેર નહીં કરે, સિવાય કાનૂની જરૂરિયાત હોય.

વધુ માહિતી માટે info@omsadbhavnatrust.org પર સંપર્ક કરો.